AMC NPM Bharti 2024
Valid.
Please fill out this field.

GujuNaukri.com Official    Date : 13-10-2024

Ahmedabad Municipal Corporation (AMC) has published an Advertisement for Nurse Practitioner in Midwifery (N.P.M.) from the institute recognized by Indian nursing council.

AMC Health Department Recruitment Nurse Practitioner in Midwifery (NPM) for 11 Month Contract Basis. AMC Bharti for NPM 67 Posts.

Eligible Candidate Download Application form from https://ahmedabadcity.gov.in Website. for more Details Like Posts, Vacancy, Education Qualification, Selection Process, How to Apply and more are given below in Details.



Job Information

Name of Post :

Nurse Practitioner in Midwifery (N.P.M.)

Vacancy :

N.P.M. (Nurse Practitioner in Midwifery) - 67 Posts

Age Limit :

Age Limit for Nurse Practitioner in Midwifery (N.P.M.) is Maximum 40 Years.



Educational Qualification :

1. Post Basic Diploma in Nurse Practitioner in Midwifery from the institute recognized by Indian nursing council

2. સરકાર માન્ય સંસ્થા માથી કોમ્પ્યુટર નો બેઝિક કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.

3. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન જરૂરી.



More Information :

જગ્યા નું નામ  એન.પી.એમ.(નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી)
શૈક્ષણિક લાયકાત1. Post Basic Diploma in Nurse Practitioner in Midwifery from the institute recognized by Indian nursing council 2. સરકાર માન્ય સંસ્થા માથી કોમ્પ્યુટર નો બેઝિક કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. 3. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન જરૂરી. 
જગ્યા67
પગાર30000 ફીક્સ + ઇન્સેટીવ
ઉમરમહતમ 40 વર્ષ
છેલ્લી તારીખ19/10/2024


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં ૧૧ માસના કરાર આધારિત એન.પી.એમ.(નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી) ની ૬૭ જગ્યાઓ ભરવા બાબત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં ૨૪×૭ અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર માટે ૧૧ માસનાં કરાર આધારિત એન.પી.એમ.(નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરીની ૬૭ ખાલી જગ્યાઓ ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://ahmedabadcity.gov.in માં recruitments ની લીંક પરથી એપ્લીકેશન ફોર્મ, જરૂરી લાયકાત વિગતો તથા અન્ય વિગતો ડાઉનલોડ કરવાની રહેશે.

સદર એપ્લીકેશન ફોર્મમાં માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના નામ, સરનામું, ઉમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અંગેની વિગત સ્વઅક્ષરે ભરી જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે તા.૧૧/૧૦/૨૦૨૪ થી તા.૧૯/૧૦/૨૦૨૪ સુધી સાંજના ૬:૦૦ વાગ્યા સુધીમાં નીચે જણાવેલ સરનામે રૂબરૂ અથવા રજીસ્ટર એ.ડી. થી મોકલવાની રહેશે.

જો અરજી નિયત કરેલ તારીખ પછી આવશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહિ.

અરજી મોકલવાનું સ્થળ :

શહેરી કુટુંબ કલ્યાણ એકમ,
બીજો માળ,
આરોગ્ય ભવન,
જુનુ ટી. બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,
જુના એસ. ટી. બસ સ્ટેન્ડની સામે,
ગીતા મંદિર રોડ,
આસ્ટોડિયા દરવાજા પાસે,
જમાલપુર,
અમદાવાદ.

amc npm bharti 2024.png

How to Apply



Selection Process :

The candidate will be chosen through a structured interview process. Each stage of the interview will assess relevant skills, qualifications, and experience. Final selection will be based on performance throughout the entire process.

How to Apply :

Interested candidates are encouraged to submit their applications, along with all required documents, to the address provided in the advertisement. The necessary documents may include a certificates, and any other specified materials. Please ensure that the application is complete and reaches the given address by the deadline mentioned in the advertisement.

Last Date :

Links

Click here


Click Here
અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો!
Platform Link
WhatsApp Group WhatsApp Group
WhatsApp Channel WhatsApp
Facebook Group Facebook Group
Facebook Page Facebook Page
Telegram Channel Telegram Group

Stay Connected With GujuNaukri.com and Get the latest Update.

AMC nurse recruitment, AMC Nurse Practitioner in Midwifery (N.P.M.) Bharti 2024. AMC nurse Bharti 2024, AMC npm nurse application form download, guju naukri, gujunaukri.com, AMC NPM Nurse posts, Recruitment, Nurse bharti in amc 11 month contract basis, India nurse, Amc health department nurse, Amc nurse 67 posts,
Note !  Please Verify above details with official Notification and Website then after Apply. If you found we made a mistake Please mail us on our mail ID. We check mistake and correct it. Our Contact Details Check our Contact Us Page.



નવી પોસ્ટ વાંચો