GujuNaukri.com Official Date : 17-02-2025
AMC (Ahmedabad Municipal Corporation) has published an Advertisement for below Mentioned posts. for more Details Like Posts, Vacancy, Education Qualification, Selection Process, How to Apply and more are given below in Details.
Post Name : Nurse Practitioner in Midwifery (NPM)
Total - 59 Posts
Maximum - 40 Years
1.Post Basic Diploma in Nurse Practitioner in Midwifery from the institute recognized by Indian nursing council
2. સરકાર માન્ય સંસ્થા માંથી કોમ્પ્યુટરનો બેઝિક CCC કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ
૩. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન જરૂરી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં ૨૪×૭ અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર માટે ૧૧ માસનાં કરાર આધારિત એન.પી.એમ.(નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી)ની ૫૯ ખાલી જગ્યાઓ ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://ahmedabadcity.gov.in માં recruitments ની લીંક પરથી એપ્લીકેશન ફોર્મ, જરૂરી લાયકાત વિગતો તથા અન્ય વિગતો ડાઉનલોડ કરવાની રહેશે.સદર એપ્લીકેશન ફોર્મમાં માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના નામ, સરનામું, ઉમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અંગેની વિગત સ્વઅક્ષરે ભરી જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે તા ૧૩/૦૨/૨૦૨૫ થી તારીખ ૨૧/૦૨/૨૦૨૫ સુધી સાંજના ૬:૦૦ વાગ્યા સુધીમાં નીચે જણાવેલ સરનામે રૂબરૂ અથવા રજીસ્ટર એ.ડી. થી મોકલવાની રહેશે. જો અરજી નિયત કરેલ તારીખ પછી આવશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહિ.
અરજી મોકલવાનું સરનામું :
કુટુંબ કલ્યાણ એકમ,
બીજો માળ,
આરોગ્ય ભવન,
જુનુ ટી. બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,
જુના એસ. ટી. બસ સ્ટેન્ડની સામે,
ગીતા મંદિર રોડ,
આસ્ટોડિયા દરવાજા પાસે,
જમાલપુર,
અમદાવાદ.
એન.પી.એમ. (નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી)
રૂ.૩૦,૦૦૦/- (ફિક્સ) + ઇન્સેન્ટીવ
મહત્તમ ૪૦ વર્ષ
Candidate will be selected based on interview Process.
Interested Candidate may send their application in following address before last date : 21-02-2025
Advertiesment | Click here |
Application Form | Click Here |
The application Last Date is 21-02-2025. Apply your application before this date.
Interested candidates can apply online Through official Website.
There are 59 open positions available for this role, so apply soon before they are filled.
અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો! | |
Platform | Link |
---|---|
WhatsApp Group | WhatsApp Group |
Facebook Group | Facebook Group |
Facebook Page | Facebook Page |
Telegram Channel | Telegram Group |
Stay Connected With GujuNaukri.com and Get the latest Update.