GPSC Recruitment 2024 Medical Officer Tutor Surgeon and other Medical Posts 2024
Valid.
Please fill out this field.

GujuNaukri.com Official    Date : 21-11-2024

Gujarat Public Service Commission (GPSC) invites applications for Medical Officer, Tutor, Surgeon, and other Medical Posts in 2024 (Advt. No. 82/2024-25 to 101/2024-25). This is a golden opportunity for medical professionals looking to build a career in the Gujarat government sector. Check out the eligibility criteria, application process, important dates, and exam details..

GPSC (Gujarat Public Service comission) has published an Advertisement for below Mentioned posts. for more Details Like Posts, Vacancy, Education Qualification, Selection Process, How to Apply and more are given below in Details.



Job Information

Name of Post :

Advt. No.  Post NameNo. of Posts
જા.ક્ર ૮૨/૨૦૨૪-૨૫ ગુજરાત આરોગ્ય સેવા,વર્ગ-૨ના તબીબી અધિકારી, કામદાર રાજ્ય વીમા યોજના હસ્તકના વીમા તબીબી અધીકારી(એલોપેથીક), વર્ગ-૨ અને સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-૨ના વિવિધ વિષયના ટયુટર,વર્ગ-૨ની છે
82તબીબી અધિકારી1506
વીમા તબીબી અધિકારી (એલોપેથીક)147
બાયોકેમેસ્ટ્રીના ટ્યુટર20
કોમ્યુનિટી મેડીસીનના ટ્યુટર30
ફોરેન્સિક મેડીસીનના ટ્યુટર29
માઈક્રોબાયોલોજીના ટ્યુટર23
પેથોલોજીના ટ્યુટર33
ફીજીયોલોજીના ટ્યુટર32
એનેટોમીના ટ્યુટર25
ફાર્માકોલોજીના ટ્યુટર23
જાહેરાત ક્રમાાંક ૮૩/૨૦૨૪-૨૫ થી ૮૯/૨૦૨૪-૨૫ તજજ્ઞ, વર્ગ-૧, ગુજરાત આરોગ્ય અને તબીબી સેવા,આરોગ્ય અને પરિવાર કલ્યાણ્ વિભાગની છે
83જનરલ સર્જન (તજજ્ઞ સેવા)200
84ફિઝિશિયન (તજજ્ઞ સેવા)227
85ગાયનેકોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)273
86ઓર્થોપેડિક સર્જન (તજજ્ઞ સેવા)35
87ડર્મેટોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)09
88રેડિયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)47
89એનેસ્થેટીસ્ટ (તજજ્ઞ સેવા)106
જાહેરાત ક્રમાાંક ૯૦/૨૦૨૪-૨૫ થી ૯૩/૨૦૨૪-૨૫ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડીકલ કૉલેજો અને તેને સલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના પ્રાધ્યાપક, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-૧ ની છે
90ઈમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન01
91કાર્ડિયોલોજી06
92મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી01
93સી.ટી.સર્જરી03
જાહેરાત ક્રમાાંક ૯૪/૨૦૨૪-૨૫ થી ૯૬/૨૦૨૪-૨૫ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કૉલેજો અને તેને સલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના સહ-પ્રાધ્યાપક, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-૧ ની છે
94કાર્ડિયોલોજી06
95ન્યુરોસર્જરી06
96સલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી01
જાહેરાત ક્રમાાંક ૯૭/૨૦૨૪-૨૫ થી ૧૦૦/૨૦૨૪-૨૫ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની કામદાર રાજય વીમા યોજના સલગ્ન, વર્ગ-૧ ની છે
97ફિઝિશિયન05
98ગાયનેકોલોજીસ્ટ03
99ઓર્થોપેડિક સર્જન04
100રિડિયોલોજીસ્ટ 02
101પ્રિન્સીપાલ, ગુજરાત નર્સિંગ સેવા, વર્ગ-૧05

Vacancy :

Total 2808 Posts





More Information :

• આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહુ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાની આયોગની અબાધિત અધિકાર રહેશે.

(૧) ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન એક જ અરજી કરવી. ઓન-લાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ્ અર્જી કન્ફર્મ કરવાની રહેશે.

(ર) અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. જો ઉમેદવાર દ્વારા પોતાના બદલે અન્ય કોઈનો ફોટો કે સહી ઓનલાઈન અરજીમાં પ્રવેશ્પત્રમાં જણાશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

(૩) ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી Editable છે. કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ ભૂલચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો https://gpsc-ojas.gujarat.gov.in ના Online Application મેનુમાં Edit વિકલ્પમાં જઇને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી કરવાના આખરી (છેલ્લા) દિવસ અને સમય સુધીમાં કોઈ પણ વિગત સુધારી શકાશે, જે બાબતે નવી અરજી કરવી નહીં. જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહીં.

(૪) તે ઉપરાંત ઓનલાઇન કન્ફર્મ થયેલ અરજીપત્રક (Application Form) ની નકલ અવશ્ય ડાઉનલોડ કરી SAVE કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો, ફોટો અને સહીની ચકાસણી કરી લેવી.

(૫) એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે.

(૬) ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકત સમયે અચૂક રજૂ કરવાના રહેશે. ઉંમરનાં પુરાવા માટે SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દૃસ્તાવેજ માન્ય ગણાશે નહીં.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-૪ (ગુજરાતી) જ રજૂ કરવું.

આર્થિક રીતે નબળા વર્ગના (EWS) ઉમેદવારોએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક:EWS/૧૨૨૦૧૯/૪૫૯૦૩/૨ થી નિયત થયા મુજબનું (અંગ્રેજીમાં Annexure-K અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ)માં જે રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે.

બિન-અનામત વર્ગનાં ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ ૧૧-૧૨-૨૦૨૪ સુધીમાં જે તે પોસ્ટ ઓફિસનાં કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન https://gpsc-ojas.gujarat.gov.in પર રાત્રિના ૧૧:૫૯ સુધી ભરી શકશે.

ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે Online અરજી કરવા માટે તારીખ ૧૦-૧૨-૨૦૨૪ના રાત્રિના ૧૧:૫૯ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે. માટે આખરી દિવસ સુધી રાહ ન જોતા Online અરજીપત્રક્માં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઇન અરજી Confirm કરવા જણાવવામાં આવે છે.

ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજીયાત છે. જેમાં ચૂક થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે.

gpsc medical officer, tutor and other posts 2024.png

How to Apply



Selection Process :

Candidate will be selected based on interview Process.

How to Apply :

Interested Candidate may Apply Online Through Official Website.

Last Date :

Links

Click here


Click Here

Frequently Asked Questions (FAQ)


What is the last date to apply?
+

The application Last Date is 10-12-2024. Apply your application before this date.

How can I apply for the position?
+

Interested candidates can apply online Through official Website.

How many Total Posts for this job are available?
+

There are 2808 open positions available for this role, so apply soon before they are filled.

અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો!
Platform Link
WhatsApp Group WhatsApp Group
WhatsApp Channel WhatsApp
Facebook Group Facebook Group
Facebook Page Facebook Page
Telegram Channel Telegram Group

Stay Connected With GujuNaukri.com and Get the latest Update.

About GPSC


The Gujarat Public Service Commission, widely addressed as GPSC conducted several exams to recruit vacant Group A posts in the state of Gujarat. The governmental commission aims in implementing various opportunities and overcoming unemployment in the state of Gujarat by conducting exams for all civil service posts.

The gujarat public service commission was constituted under article 315(1) of the constitution of india has defined function of the public service commission in which one of the most significant power listed is the power as an advisory. It can give advice to the president and the governors of any state in.

As per the provision of the Constitution of India formation of the Gujarat Public Service Commission has been made on 01-05-1960.

GPSC Recruitment 2024 : Medical Officer, Tutor, Surgeon and other Medical Posts 2024, guju naukri, gujunaukri.com, GPSC Recruitment 2024, Medical Officer Jobs Gujarat, GPSC Medical Posts 2024, GPSC Tutor Recruitment 2024, GPSC Surgeon Jobs 2024, Gujarat Government Jobs 2024, GPSC Medical Officer Vacancy, GPSC Online Application 2024, Medical Jobs in Gujarat, GPSC Notification 2024, GPSC Healthcare Recruitment, Gujarat PSC Medical Recruitment, GPSC Jobs 2024, GPSC Medical Eligibility 2024, Medical Officer Government Jobs
Note !  Please Verify above details with official Notification and Website then after Apply. If you found we made a mistake Please mail us on our mail ID. We check mistake and correct it. Our Contact Details Check our Contact Us Page.



નવી પોસ્ટ વાંચો