GPSC Recruitment Various Posts 2024 Apply Now for Gujarat Government Jobs
Valid.
Please fill out this field.

GujuNaukri.com Official    Date : 14-11-2024

Apply for GPSC Recruitment 2024 for various posts including District Malaria Officer, Assistant Director (Homeopathy), Executive Engineer, Assistant Engineer, Administrative Officer, and more across different departments. A total of 689 vacancies are available for Class-1 and Class-2 positions in Gujarat government sectors such as GWSSB, GPCB, and Narmada Water Resources. Check the detailed notifications, eligibility criteria, and apply for the respective posts before the deadline. Stay updated with the latest GPSC job openings and recruitment news.

GPSC (Gujarat Public Service Commission) has published an Advertisement for below Mentioned posts. for more Details Like Posts, Vacancy, Education Qualification, Selection Process, How to Apply and more are given below in Details.



Job Information

Name of Post :

Post Name Advt. No.Posts
જિલ્લા મેલેરિયા અધિકારી, વર્ગ-૨, ગુ.જા.આ.સે68/2024-2547
મદદનીશ નિયામક (હોમિયોપેથી), વર્ગ-૧, સારાસે69/2024-2501
વહીવટી અધિકારી, વર્ગ-૨, આ. ૫. ક.વિ.70/2024-2506
મોટર વાહન પ્રોસિકયુટર, વર્ગ-૨,બં. વા. વ. વિ71/2024-2503
કચેરી અધિક્ષક, વર્ગ-૨, ન જ. સં. પા. પૂ. ક. વિ72/2024-2507
મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨, માર્ગ અને મકાન73/2024-2596
નાયબ નિયામક, વર્ગ-૧, ગુ. આં. સે.74/2024-2501
મદદનીશ સંશોધન અધિકારી, વર્ગ-૨, નજ.સં.પાપૂ.કવિ75/2024-2504
આદર્શ નિવાસી શાળા (વિજા.ક.), આચાર્ય, વર્ગ-૨:76/2024-2502
જાહેરાત ક્રમાાંક ૭૭/૨૦૨૪-૨૫ અને૭૮/૨૦૨૪-૨૫ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) ની છે 
કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૧, GWSSB77/2024-2511
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨, GWSSB77/2024-2522
કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૧, GWSSB78/2024-2502
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨, GWSSB78/2024-2506
જાહેરાત ક્રમાાંક ૭૯/૨૦૨૪-૨૫ અને ૮૦/૨૦૨૪-૨૫ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની છે 
મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ-૨, GPCB79/2024-25144
મદદનીશ કાયદા અધિકારી, વર્ગ-૨, GPCB80/2024-2503
મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨, નજ.સં.પાપૂ.કવિ81/2024-25250

Vacancy :

Total : 605 Posts



Educational Qualification :

Post Name Qualification
જિલ્લા મેલેરિયા અધિકારી, વર્ગ-૨, ગુ.જા.આ.સેBACH./PG
મદદનીશ નિયામક (હોમિયોપેથી), વર્ગ-૧, સારાસેPOST GRAD.
વહીવટી અધિકારી, વર્ગ-૨, આ. ૫. ક.વિ.ANY GRADUATE
મોટર વાહન પ્રોસિકયુટર, વર્ગ-૨,બં. વા. વ. વિDEGREE IN LAW
કચેરી અધિક્ષક, વર્ગ-૨, ન જ. સં. પા. પૂ. ક. વિANY GRADUATE
મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨, માર્ગ અને મકાનBE-TECH-CIVIL
નાયબ નિયામક, વર્ગ-૧, ગુ. આં. સે.PG/PH,D
મદદનીશ સંશોધન અધિકારી, વર્ગ-૨, નજ.સં.પાપૂ.કવિME-TECH.
આદર્શ નિવાસી શાળા (વિજા.ક.), આચાર્ય, વર્ગ-૨:PG & B.Ed
કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૧, GWSSBBE/B.TECH CIVIL
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨, GWSSBBE/B.TECH CIVIL
કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૧, GWSSBBE/B.TECH MECHANICAL
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨, GWSSBBE/B.TECH MECHANICAL
મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ-૨, GPCBBE-TEC-CIV-CH-EN
મદદનીશ કાયદા અધિકારી, વર્ગ-૨, GPCBDEGREE L.L.B
મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨, નજ.સં.પાપૂ.કવિBE-TECH-CIVIL



More Information :

આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહુ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાની આયોગનો અબાધિત અધિકાર રહેશે.

જા.ક્ર. ૭૭ અને ૭૮/૨૦૨૪-૨૫ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) ના કર્મચારી ગણાશે તથા જા.ક્ર. ૭૯ અને ૮૦/૨૦૨૪-૨૫ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના કર્મચારી ગણાશે.

સદરહુ જાહેરાતોની જગ્યાઓ માટે સંબંધિત નિગમ મહાનગરપાલિકાનાં ભરતી નિયમો અને અન્ય તમામ નિયમોને આધિન આ જાહેરાતો આપવામાં આવે છે.

ઉપરોકત જા. ક્ર. ૭૭ થી ૮0/૨૦૨૪-૨૫ સંબંધે તેઓ ગુજરાત સરકારના કર્મચારી ગણાશે નહીં

(૧) ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન એક જ અરજી કરવી. ઓન-લાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ્ અરજી કન્ફર્મ કરવાની રહેશે.

(ર) અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. જો ઉમેદવાર દ્વારા પોતાના બદલે અન્ય કોઈનો ફોટો કે સહી ઓનલાઈન અરજીમાં પ્રવેશ્પત્રમાં જણાશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં

(3) ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી Editable છે. કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ ભૂલચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો https://gpsc-ojas.gujarat.gov.in ના Online Application મેનુમાં Edit વિકલ્પમાં જઇને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી કરવાના આખરી (છેલ્લા) દિવસ અને સમય સુધીમાં કોઈ પણ વિગત સુધારી શકાશે, જે બાબતે નવી અરજી કરવી નહીં. જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહીં.

(૪) તે ઉપરાંત ઓનલાઇન કન્ફર્મ થયેલ અરજીપત્રક (Application Form) ની નકલ અવશ્ય ડાઉનલોડ કરી SAVE કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો, ફોટો અને સહીની ચકાસણી કરી લેવી.

(૫) એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે.

(૬) ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકત સમયે અચૂક રજૂ કરવાના રહેશે.

ઉમરનાં પુરાવા માટે SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દૃસ્તાવેજ માન્ય ગણાશે નહીં.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-૪ (ગુજરાતી) જ રજૂ કરવું.

આર્થિક રીતે નબળા વર્ગના (EWS) ઉમેદવારોએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક:EWS/૧૨૨૦૧૯/૪૫૯૦૩/૨ થી નિયત થયા મુજબનું (અંગ્રેજીમાં Annexure-KC અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ)માં જ રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે.

બિન-અનામત વર્ગનાં ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ ૦૨-૧૨-૨૦૨૪ સુધીમાં જે તે પોસ્ટ ઓફિસનાં કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન https://gpsc-ojas.gujarat.gov.in પર રાત્રિના ૧૧:૫૯ સુધી ભરી શકશે. ઉમેદવાોને ખાસ સલાહ આપવામાં આવે છે કે Online અરજી કરવા માટે તારીખ ૩૦-૧૧-૨૦૨૪ના રાત્રિનાં ૧૧:૫૯ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે.

માટે આખરી દિવસ સુધી રાહ ન જોતા Online અરજીપત્રક્માં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઇન અરજી Confirm કરવા જણાવવામાં આવે છે. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજીયાત છે. જેમાં ચૂક થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે.

Apply Online ! from 14-11-2024, 01:00 PM to 30-11-2024, 11:59 PM.

gpsc various post advt 68 to 81 posts recruitment 2024.png

How to Apply



Selection Process :

Candidate will be selected based on interview Process.

How to Apply :

Interested Candidate may Apply Online Through Official Website.

Last Date :

Links

Click here


Click Here

Frequently Asked Questions (FAQ)


What is the last date to apply?
+

The application Last Date is 30-11-2024. Apply your application before this date.

How can I apply for the position?
+

Interested candidates can apply online Through official Website.

How many Total Posts for this job are available?
+

There are 605 open positions available for this role, so apply soon before they are filled.

અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો!
Platform Link
WhatsApp Group WhatsApp Group
WhatsApp Channel WhatsApp
Facebook Group Facebook Group
Facebook Page Facebook Page
Telegram Channel Telegram Group

Stay Connected With GujuNaukri.com and Get the latest Update.

About GPSC


The Gujarat Public Service Commission, widely addressed as GPSC conducted several exams to recruit vacant Group A posts in the state of Gujarat. The governmental commission aims in implementing various opportunities and overcoming unemployment in the state of Gujarat by conducting exams for all civil service posts.

The gujarat public service commission was constituted under article 315(1) of the constitution of india has defined function of the public service commission in which one of the most significant power listed is the power as an advisory. It can give advice to the president and the governors of any state in.

As per the provision of the Constitution of India formation of the Gujarat Public Service Commission has been made on 01-05-1960.

GPSC Recruitment 2024 : Various Posts (Advt. No. 68/2024-25 to 81/2024-25) - Apply Now for Gujarat Government Jobs. guju naukri, gujunaukri.com, District Malaria Officer Class-2, Assistant Director Homeopathy Class-1, Administrative Officer Class-2, Motor Vehicle Prosecutor Class-2, Office Superintendent Class-2, Assistant Engineer Civil Class-2 Roads and Buildings, Deputy Director Class-1, Assistant Research Officer Class-2, Model Residential School Principal Class-2, Executive Engineer Civil Class-1 GWSSB, Deputy Executive Engineer Civil Class-2 GWSSB, Executive Engineer Mechanical Class-1 GWSSB, Deputy Executive Engineer Mechanical Class-2 GWSSB, Assistant Environmental Engineer Class-2 GPCB, Assistant Legal Officer Class-2 GPCB, Assistant Engineer Civil Class-2 Narmada Water Resources, GPSC Recruitment Various Posts, Gujarat Government Jobs
Note !  Please Verify above details with official Notification and Website then after Apply. If you found we made a mistake Please mail us on our mail ID. We check mistake and correct it. Our Contact Details Check our Contact Us Page.



નવી પોસ્ટ વાંચો