GujuNaukri.com Official Date : 15-10-2024
Gujarat Public Service Commission (GPSC) has published an Advertisement for below Professior, Engineer, Stenographer and various Officer Posts. GPSC Annaunced 315 Posts for various officer, engineer and all Mentioned posts. for more Details Like Posts, Vacancy, Education Qualification, Selection Process, How to Apply and more are given below in Details.
Recruitment Board | GPSC (Gujarat Public Service Commission) |
Post Name | Various (Engineer, Profeessor, Stenographer etc..) |
Vacancies | 315 Posts |
Last Date | 30-10-2024 |
Location | All over India |
Please Read Official Notification for Age Limit because Age Limit is Different for all Advertisement.
Candidates of General (Unreserved) category have to pay Rs. 100/- + applicable postal charges or in case of Online Payment, Rs. 100/- + Service charges as Application Fees. While Candidates belonging to reserved categories and Economically Weaker Section of Gujarat State, Ex-serviceman and Person with Disability have not to pay application fees. While candidates of reserved category of other states have to pay application fees.
Please Read Official Notification for Educational Qualification because Qualification is Different for all Advertisement.
• આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહુ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે.
જા.ક્ર. ૫૩/૨૦૨૪-૨૫ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC) ના કર્મચારી ગણાશે તથા જા.ક્ર. ૫૪ થી ૫૬/૨૦૨૪-૨૫ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)ના કર્મચારી ગણાશે.
સદરહુ જાહેરાતોની જગ્યાઓ માટે સંબંધિત નિગમ મ્હાનગરપાલિકાનાં ભરતી નિયમો અને અન્ય તમામ નિયમોને આધિન આ જાહેરાતો આપવામાં આવે છે. ઉપરોકત જા.ક્ર. ૫૩ થી ૫૬/૨૦૨૪-૨૫ સંબંધે તેઓ ગુજરાત સરકારના કર્મચારી ગણાશે નહી.
(૧) ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન એક જ અરજી કરવી. ઓન-લાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ્ અરજી કન્ફર્મ કરવાની રહેશે.
(૨) અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. જો ઉમેદવાર દ્વારા પોતાના બદલે અન્ય કોઈનો ફોટો કે સહી ઓનલાઈન અરજીમાં પ્રવેશપત્રમાં જણાશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
(૩) ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી “Editable” છે. કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ ભૂલચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો https://gpsc-ojas.gujarat.gov.in ના “Online Application” મેનુમાં “Edit” વિકલ્પમાં જઇને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી કરવાના આખરી (છેલ્લા) દિવસ અને સમય સુધીમાં કોઈ પણ વિગત સુધારી શકાશે, જે બાબતે નવી અરજી કરવી નહી. જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહીં.
(૪) તે ઉપરાંત ઓનલાઇન કન્ફર્મ થયેલ અરજીપત્રક (Application Form) ની નકલ અવશ્ય ડાઉનલોડ કરી SAVE કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો ફોટો અને સહીની ચકાસણી કરી લેવી.
(૫) એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે.
(૬) ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકત સમયે અચૂક રજૂ કરવાના રહેશે.
ઉમરનાં પુરાવા માટે SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દુસ્તાવેજ માન્ય ગણાશે નહીં.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-૪ (ગુજરાતી) જ રજૂ કરવું.
આર્થિક રીતે નબળા વર્ગના (EWS) ઉમેદવારોએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક:EWS/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ નિયત થયા મુજબનું (અંગ્રેજીમાં Annexure-KÇ અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ)માં જે રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે.
બિન-અનામત વર્ગનાં ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ ૦૧-૧૧-૨૦૨૪ સુધીમાં જે તે પોસ્ટ ઓફિસનાં કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન https://gpsc-ojas.gujarat.gov.in પર રાત્રિના ૧૧:૫૯ સુધી ભરી શકશે.
ઉમેદવાોનું ખાસ સલાહ આપવામાં આવે છે કે Onlineઅરજી કરવા માટે તારીખ ૩૦-૧૦-૨૦૨૪ના રાત્રિનાં ૧૧:૫૯ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે. માટે આખરી દિવસ સુધી રાહ ન જોતા Online અરજીપત્રક્માં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઇન અરજી Confirm કરવા જણાવવામાં આવે છે.
ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજીયાત છે. જેમાં ચૂક થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે.
GPSC Various Post Last Date is 30-10-2024.
Interested candidates can apply by submitting their application on Ojas Official Website : https://gpsc-ojas.gujarat.gov.in
Candidate will be selected based on interview Process.
Interested Candidate may Apply Online Through Official Website.
Advertiesment | Click here |
| |
Apply Online | Click Here |
અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો! | |
Platform | Link |
---|---|
WhatsApp Group | WhatsApp Group |
WhatsApp Channel | |
Facebook Group | Facebook Group |
Facebook Page | Facebook Page |
Telegram Channel | Telegram Group |
Stay Connected With GujuNaukri.com and Get the latest Update.
The Gujarat Public Service Commission, widely addressed as GPSC conducted several exams to recruit vacant Group A posts in the state of Gujarat. The governmental commission aims in implementing various opportunities and overcoming unemployment in the state of Gujarat by conducting exams for all civil service posts.
The gujarat public service commission was constituted under article 315(1) of the constitution of india has defined function of the public service commission in which one of the most significant power listed is the power as an advisory. It can give advice to the president and the governors of any state in.
As per the provision of the Constitution of India formation of the Gujarat Public Service Commission has been made on 01-05-1960.