GujuNaukri.com Official Date : 07-11-2024
GSERC Shikshan Sahayak Recruitment 2024 is now open, with 3517 vacancies available for qualified candidates seeking teaching positions in Gujarat. This is a great opportunity to join the Gujarat State Education Recruitment Committee (GSERC) as a Shikshan Sahayak and contribute to quality education in the state. Eligible candidates can apply online, check eligibility criteria, selection process, and application dates here. Do not miss this chance to start your teaching career in 2024. Apply now for GSERC Shikshan Sahayak Bharti and secure your future in education!
GSERC has published an Advertisement for below Mentioned posts. for more Details Like Posts, Vacancy, Education Qualification, Selection Process, How to Apply and more are given below in Details.
Non-Govt. grant-aided Secondary Shikshan Sahayak
Govt. Secondary School Shikshan Sahayak
Shikshan Sahayak (Total Post) 3517 | Posts |
---|---|
Govt. Secondary School | 1200 |
Non-Govt. grant-aided Secondary | 2317 |
(બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત ક્રમાંક : ૦૭/૨૦૨૪) ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના તા. ૦૧/૦૮/૨૦૨૪ના જાહે૨નામાં ક્રમાંક : GH/SH/ ૪૧/૨૦૨૪/ED/MIS/ e-file/ ૩/૨૦૨૪|૦૪૮૨/ G‚ શિક્ષણ વિભાગના તા. ૧૧/૦૧/૨૦૨૧ ના ઠરાવ ક્રમાંક : મશબ/૧૧૧૬/૧૨/છ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને વખતોવખત થયેલ સુધારા ઠરાવોની જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી મારફત મળેલ અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TAT(S)- ૨૦૨૩ના ગુણ આધારિત મેરીટના ધો૨ણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(S) -૨૦૨૩ પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજી કરવા માટેની સમય મર્યાદાની વિગત : નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માધ્યમિક વિભાગ માટે તા. ૨૪/૧૦/૨૦૨૪ના રોજ થી તા. ૧૫/૧૧/૨૦૨૪ના રોજ ૨૩:૫૯ કલાક સુધી https://www.gserc.in/ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ સૂચનાઓનો અભ્યાસ કરી ઓનલાઈન અરજી કરી શકશે.
લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલી ફી આ વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ, તેની ખાત્રી કરીને જ નિયત ફી ભ૨વાની ૨હેશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઇચ્છે તો કરેલ અરજી Withdraw કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિં.
પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે. વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થતાં, તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હકદાવો રહેશે નહીં.
પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપ૨ જ ઉમેદવારને મેળવેલ ગુણવત્તાક્રમ અનુસાર શાળા પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક અબાધિત રહેશે. જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ https://www.gserc.in/ વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. તેમજ ભરતી પ્રક્રિયા દરમ્યાન તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.
ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મુકેલ કોઇપણ સૂચના / વિગતથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઇપણ તબક્કે સામેલ ન થઇ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ભરતી સંદર્ભેના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.
Candidate will be selected based on interview Process.
Interested Candidate may Apply Online Through Official Website.
| |
Govt. Secondary School Shikshan Sahayak | Click Here |
Non-Govt. grant-aided Secondary Shikshan Sahayak | Click Here |
Apply Online | Click Here |
The application Last Date is 15-11-2024. Apply your application before this date.
Interested candidates can apply online Through official Website.
There are 3517 open positions available for this role, so apply soon before they are filled.
અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો! | |
Platform | Link |
---|---|
WhatsApp Group | WhatsApp Group |
WhatsApp Channel | |
Facebook Group | Facebook Group |
Facebook Page | Facebook Page |
Telegram Channel | Telegram Group |
Stay Connected With GujuNaukri.com and Get the latest Update.