GujuNaukri.com Official Date : 06-12-2024
GSRTC Recruitment 2024 invites applications for 1658 Helper Posts, offering a significant opportunity for individuals seeking government jobs in the transport sector. As a Helper, candidates will support technical and maintenance activities, ensuring the smooth functioning of Gujarat State Road Transport Corporation operations. GSRTC (Gujarat State Road Transport Corporation) has published an Advertisement for below Mentioned posts. for more Details Like Posts, Vacancy, Education Qualification, Selection Process, How to Apply and more are given below in Details.
Helper (હેલ્પર)
Total 1658 Posts
General Category - 300 Rs + GST
Other Stream (include all women) - 200 Rs + GST
લઘુત્તમ શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટ રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ.
અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત
સરકારી / અર્ધ સરકારી /જાહેર સાહસ (પબ્લિક અન્ડર ટેકીંગ ) અથવા કોઈપણ લીમીટેડ /પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ પુર્ણ કરી હોય અને તે પાસ કર્યા અંગેનું એન.સી.વી.ટી.(નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ)/જી.સી.વી.ટી.(ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ) નું પ્રમાણપત્ર અને
માર્કશીટ.
પગાર ધોરણ : 21100 / મહિના (પાંચ વર્ષ માટે)
Candidate will be selected based on interview Process.
Interested Candidate may Apply Online Through Official Website.
Advertiesment | Click here |
| |
Apply Online | Click Here |
The application Last Date is 05-01-2025. Apply your application before this date.
Interested candidates can apply online Through official Website.
There are 1658 open positions available for this role, so apply soon before they are filled.
અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો! | |
Platform | Link |
---|---|
WhatsApp Group | WhatsApp Group |
WhatsApp Channel | |
Facebook Group | Facebook Group |
Facebook Page | Facebook Page |
Telegram Channel | Telegram Group |
Stay Connected With GujuNaukri.com and Get the latest Update.