GujuNaukri.com Official Date : 16-10-2024
Gujarat Subordinate Service Selection Board (GSSSB) has published Group A and B Main Exam Notification. Apply Candidate for Main Exam for Group A and Group B. Advertisement for below Mentioned posts. for more Details Like Posts, Vacancy, Education Qualification, Selection Process, How to Apply and more are given below in Details.
GSSSB/202324/212 - Gujarat Subordinate Service, Class- III (Group - A and Group- B) - Mains Exam
GSSSB/202324/212 - Gujarat Subordinate Service, Class- III (Group - A and Group- B) - Mains Exam Application Form
જાહેરાત ક્રમાંકઃ ૨૧૨ /ર૦૨૩૨૪, ગ્રૂપ A તથા ગ્રૂપ – B ની મુખ્ય પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવા તથા પસંદગી ક્રમ આપવા બાબત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩, ગ્રૂપ-A તથા ગ્રૂપ-B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે તા.૧૯/૦૯/૨૦૨૪ના રોજ ગ્રૂપ-A તથા ગ્રૂપ-B માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલાં ઉમેદવારોની અલગ-અલગ કામચલાઉ યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
મુખ્ય પરીક્ષા માટે પાત્રતા ધરાવતાં સદર યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં ભાગ લેવા માટે નવેસરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે. ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવા જણાવવામાં આવે છે.
1. ગ્રૂપ-A તથા ગ્રૂપ-B - બંને ગ્રૂપ માટે ઓજસની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
2. જે ઉમેદવાર ગ્રૂપ-A અને ગ્રૂપ-B એમ બંને ગ્રૂપની મુખ્ય પરીક્ષાઓ માટે લાયક ઠરેલ અને તેઓ ગ્રૂપ-A અને ગ્રૂપ-B ની બંને મુખ્ય પરીક્ષાઓ આપવા માંગતા હોય તો “Both Group A and Group B" ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. જો તેઓ ગ્રૂપ-A અને ગ્રૂપ-B પૈકીની કોઈ એક મુખ્ય પરીક્ષા આપવા માંગતા હોય તો તેઓ પોતાની પસંદગીનો કોઈ એક ઓપ્શન ગ્રૂપ-A અથવા ગ્રૂપ-B સિલેક્ટ કરી શકે છે.
3. બંને ગ્રૂપ માટે તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ ૧૪:૦૦ કલાકથી તા.૨૫/૧૦/૨૦૨૪ના રોજ ૨૩:૫૯ કલાક દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
4. ઓનલાઇન અરજી માટે ઉમેદવારે https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર Call His Secondary Exam Call Letter/Preference Letter/Preferenceall
મુજબનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
Candidate will be selected based on interview Process.
Interested Candidate may Apply Online Through Official Website.
Advertiesment | Click here |
| |
Apply Online | Click Here |
The application deadline is 25-10-2024. Please ensure your application reaches us before this date.
Interested candidates can apply by submitting their application in Ojas official Website https://ojas.gujarat.gov.in
અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો! | |
Platform | Link |
---|---|
WhatsApp Group | WhatsApp Group |
WhatsApp Channel | |
Facebook Group | Facebook Group |
Facebook Page | Facebook Page |
Telegram Channel | Telegram Group |
Stay Connected With GujuNaukri.com and Get the latest Update.