JMC Recruitment Swimming Coach & Lifeguard and Bedminton Coach Walk in Interview 2025
GujuNaukri.com Official Date : 12-02-2025
Jamnagar Municipal Corporation (JMC) has published an Advertisement for below Mentioned posts. for more Details Like Posts, Vacancy, Education Qualification, Selection Process, How to Apply and more are given below in Details.
Job Information
Name of Post :
Post Name |
No. of Post |
Swimming Coach (Gents) | 3 Posts |
Swimming Lifeguard (Ladies) | 2 Posts |
Bedminton Coach | 2 Posts |
Vacancy :
Total - 07 Posts
Age Limit :
Minimum - 18 Years
Maximum - 50 Years
Educational Qualification :
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
સ્વીમીંગ કોચ ૩ (જેન્ટસ)
ધોરણ ૧૨ પાસ અને સ્વીમીંગ ના જાણકાર તથા બચાવ કામગીરીના જાણકાર અને સ્વીમીંગ ક્ષેત્રેના સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ તેમજ સ્વીમીંગ કોચ નો અનુભવ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે
સ્વીમીંગ લાઇફગાર્ડ (લેડીઝ) ૩
ધોરણ ૧૨ પાસ અને સ્વીમીંગ ના જાણકાર તથા બચાવ કામગીરીના જાણકાર અને સ્વીમીંગ ક્ષેત્રેના સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ તેમજ સ્વીમીંગ કોચ નો અનુભવ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે
બેડમિન્ટન કોચ ૨
ધોરણ ૧૨ પાસ અને જીલ્લા તથા રાજય કક્ષા ની રમતમાં ભાગ લીધેલ હોય અથવા કોચિંગ ની કામગીરી કરેલ હોય તેઓની પ્રથમ પસંદગી.
More Information :
વોક-ઇન-ઈન્ટરવ્યુ
જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલ ખાતે નીચે મુજબની જગ્યાઓ કોન્ટ્રાકટ બેઇઝથી માસિક ફિક્સ પગાર ઉપર કોઈપણ જાતના હક્ક હિસ્સા વગર તદ્દન હંગામી ધોરણે ૧૧ (અગિયાર) માસ માટે ભરવા નીચે મુજબની વિગતે વોક-ઇન - ઈન્ટરવ્યું રાખવામાં આવે છે.
- સ્વીમીંગ કોચ ૩ (જેન્ટસ)
- સ્વીમીંગ લાઇફગાર્ડ (લેડીઝ) ૩
- બેડમિન્ટન કોચ ૨
માસિક ફિક્સ પગાર રૂ.
આ તમામ જગ્યાઓ માટે એક કલાક ના ૨ (બે) હજાર લેખે માસિક પગાર ( ૧ કલાક રોજની કામગીરી હોય તો ૧ માસ માટે રોજ ૧ કલાક મુજબ ૧ માસ ના રૂ.૨૦૦૦/-) માસિક પગાર ગણવો.
વોક-ઇન-ઇન્ટરવ્યુ તા.૧૯/૦૨/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે મ્યુ.કમિશ્નર, જામનગર નહાનગરપાલિકા જ્યુબીલી ગાર્ડન -જામનગર ખાતે રાખવામાં આવેલ છે.
જેમાં ઉપર મુજબની યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારોએ નિયત મુજબનું ફોર્મ ભરી, પાસપોર્ટ સાઇઝ ના બે ફોટા, શૈક્ષણિક લાયકાત, જાતિ તથા ઉમર અંગેના માન્ય સંસ્થાના સર્ટીફીકેટ તથા અનુભવના પ્રમાણપત્રની સ્વ.પ્રમાણિત નકલના સેટ સાથે ઉપર જણાવેલ સ્થળે, સમયે અને તારીખે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
તેમજ ઈન્ટરવ્યુંમાં નોધણી સવારે ૧૧-૦૦ કલાક સુધીમાં કરાવી લેવાની રહેશે. ત્યારબાદ નોધણી કરવામાં આવશે નહિ. ઉપરોક્ત જગ્યાની પસંદગી અંગેનો આખરી નિર્ણય સક્ષમ ઓંથોરિટીનો રહેશે.
How to Apply
Selection Process :
Candidate will be selected based on interview Process.
How to Apply :
Interested Candidate may Apply Online Through Official Website.
Last Date :
Last Date : 19-02-2025
Links
Frequently Asked Questions (FAQ)
What is the last date to apply?
+
The application Last Date is 19-02-2025. Apply your application before this date.
How can I apply for the position?
+
Interested candidates can apply online Through official Website.
How many Total Posts for this job are available?
+
There are 7 open positions available for this role, so apply soon before they are filled.
JMC Recruitment Swimming Coach & Lifeguard and Bedminton Coach Walk in Interview 2025. guju naukri, gujunaukri.com, Jamnagar Municipal Corporation, JMC Recruitment, Walk-in Interview, Swimming Coach, Lifeguard Jobs, Assistant Coach, Government Jobs, Gujarat Jobs, Sports Complex, Fixed Salary, Job Notification, 2024 Recruitment, JMC Sports Jobs, Swimming Jobs, Gujarat Government Jobs
Note ! Please Verify above details with official Notification and Website then after Apply. If you found we made a mistake Please mail us on our mail ID. We check mistake and correct it. Our Contact Details Check our Contact Us Page.