RMC Recruitment 825 Apprentice Posts bharti 2025
Valid.
Please fill out this field.

GujuNaukri.com Official    Date : 13-01-2025

Rajkot Municipal Corporation (RMC) has announced recruitment for 825 Apprentice Posts in 2025, offering an excellent opportunity for candidates seeking government job prospects in Gujarat. The positions span various trades and disciplines, catering to ITI, diploma, and graduate candidates, ensuring a wide reach for aspiring applicants. Rajkot Municipal Corporation (RMC) has published an Advertisement for below Mentioned posts. for more Details Like Posts, Vacancy, Education Qualification, Selection Process, How to Apply and more are given below in Details.



Job Information

Name of Post :

Apprentice

Vacancy :

Apprentice - 825 Posts



Educational Qualification :

જે તે ટ્રેડમાં સરકાર માન્ય આઈ.ટી.આઈ.માંથી જ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ



More Information :

રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત ભરતીની જાહેરાત


રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસશીપ એક્ટ-૧૯૬૧ તથા “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી પડેલ-૮૨૫ જગ્યાઓ ભરવા નિયત લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન માધ્યમથી (www.rmc.gov.in) તા.૧૩/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમ્યાન અરજીઓ મંગાવવામાં આવે છે.

લાયકાત :- જે તે ટ્રેડમાં સરકાર માન્ય આઈ.ટી.આઈ.માંથી જ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.


એનેક્ષર- “એ”


1. નિયત પાત્રતા ધરાવતા ઉમેદવારોને મેરીટના અગ્રતાક્રમ મુજબ ખાલી જગ્યા પર તાલીમ માટે રાખવામાં આવશે, સમયાંતરે ખાલી પડતી જગ્યાઓ પર મેરીટ મુજબ વેઇટિંગ લીસ્ટ ઓપરેટ કરીને એપ્રેન્ટીસોને તાલીમ માટે રાખવામાં આવશે.

2. ઉમેદવારોએ www.rmc.gov.in વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેનટ સ્વ્પ્રમાણિત નકલ જોડીને આસી.મેનેજરશ્રી, મહેકમ શાખા, રૂમ નં.૧, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ નાં સરનામે રૂબરૂ તા.૦૭/૦૨/૨૦૨૫ સુધીમાં કચેરી કામકાજ દિવસ અને સમય મુજબ (સવારે ૧૦.૩૦ થી સાંજે ૦૬.૧૦) રજુ કરવાના રહેશે.

3. ઓનલાઈન અરજી કર્યા બાદ ઉપર જણાવેલ વિગતે નિયત સમયમર્યાદામાં ડોકયુમેન્ટ જમા/રજુ ન કરનાર ઉમેદવારોને આગળની પ્રક્રિયા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.

4. સંબધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. અગાઉ કોઈપણ ટ્રેડમાં રાજકોટ મહાનગરપાલિકા કે અન્ય સંસ્થા ખાતેથી એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી. જો આવા કોઈ ઉમેદવાર માલૂમ પડશે તો તેઓ એપ્રેન્ટીસશીપ માટે ગેરલાયક ઠરશે.

5. પસંદગી પામેલ એપ્રેન્ટીસોને સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.

RMC 825 Apprentice Posts bharti 2025.png

How to Apply



How to Apply :

Interested Candidate may Apply Online Through Official Website.

Last Date :

Links

Click here
Click Here

Frequently Asked Questions (FAQ)


What is the last date to apply?
+

The application Last Date is 31-01-2025. Apply your application before this date.

How can I apply for the position?
+

Interested candidates can apply online Through official Website.

How many Total Posts for this job are available?
+

There are 825 open positions available for this role, so apply soon before they are filled.

અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો!
Platform Link
WhatsApp Group WhatsApp Group
WhatsApp Channel WhatsApp
Facebook Group Facebook Group
Facebook Page Facebook Page
Telegram Channel Telegram Group

Stay Connected With GujuNaukri.com and Get the latest Update.

About RMC


Rajkot Municipal Corporation (RMC) is a local government committed to provide basic infrastructure facilities including entertainment facilities to the people of the city. RMC is very well known for the managing the city by using private sector participation as well as introduction of innovative mechanism in management to serve people efficiently. City has prepared different plans for improving services and to nullify gap between services and demands.

RMC Recruitment 825 Apprentice Posts bharti 2025. guju naukri, gujunaukri.com, RMC Recruitment 2025, Rajkot Municipal Corporation, Apprentice Posts, Gujarat Government Jobs, ITI Jobs, Diploma Jobs, Graduate Jobs, Government Bharti 2025, RMC Apprentice Bharti, Sarkari Naukri Gujarat
Note !  Please Verify above details with official Notification and Website then after Apply. If you found we made a mistake Please mail us on our mail ID. We check mistake and correct it. Our Contact Details Check our Contact Us Page.



નવી પોસ્ટ વાંચો