Forest Department Important Notice for Present in Physical Test (Advt. No. FOREST/202223/1)
Valid.
Please fill out this field.

GujuNaukri.com Official    Date : 02-10-2024


Forest Department Important Notice for Present in Physical Test (Advt. No. FOREST/202223/1). for more information are given below in Details.



Gujarat Forest Department Important Notice 2025

Important Notice


Post : વનરક્ષક, વર્ગ-૩


Advt. No. FOREST/202223/1


વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અનુસંધાને શારીરિક ક્ષમતા કસોટીમાં હાજર રહેવા અંગેની સૂચના - Forest Department, Gujarat


જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1

વનરક્ષક ભરતી- ઉમેદવારની શારીરિક ક્ષમતા તથા શારીરિક માપ કસોટી માટેનું પ્રવેશપત્રની અગત્યની સુચનાઓમાં નીચે મુજબના મુદાઓ ઉમેરવામાં આવે છે. જે તમામ ઉમેદવારોએ નોધ લેવી.

(A) જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1માં જણાવ્યા મુજબ વનરક્ષક સંવર્ગની જગ્યાઓ માટે વય-મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપ વિગેરે તમો ધરાવો છો તેમ માનીને તથા આ અંગેના તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગ, નોન-ક્રિમિલેયર સર્ટીફીકેટ, એન.સી.સી. ‘સી’ સર્ટીફીકેટ, રમત-ગમતનું પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર જે તે વખતે જાહેરાતમાં દર્શાવેલ તારીખ સુધીમાં ઇશ્યુ થયેલ તમામ પ્રમાણપત્રો તમે ધરાવો છો તેમ માનીને આપવામાં આવે છે.આ પ્રમાણપત્રો સાથે લાવવાનાં રહેશે. શારીરિક ક્ષમતા કસોટી સમયે મુળ ઓનલાઇન અરજી તથા અરજીમાં દર્શાવેલ વિગતોના અનુસંધાને જરૂરી અસલ પ્રમાણપત્રો ઉમેદવારોએ સાથે લાવવાનાં રહેશે. શારીરિક ક્ષમતા કસોટી સમયે કોલલેટર તથા કોલલેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો આપવાની રહેશે. તથા નીચે મુજબના પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.

(1) ધોરણ-૧૦,ધોરણ-૧૨ની માર્કશીટ / શાળા છોડ્યા અંગેનુ પ્રમાણપત્ર.

(2) એન.સી.સી.

(3) સ્પોર્ટસના પ્રમાણપત્ર

(4) વિધવા મહિલા ઉમેદવારોને - વિધવા પ્રમાણપત્ર

(5) માજી.સૈનિકનુ પ્રમાણપત્ર

(6) નોન-ક્રિમીલીયર પ્રમાણપત્ર નિયત નમૂના મુજબ

(7) સરકારી કર્મચારીએ જે તે વિભાગને જાણ કર્યા અને મંજુરી મેળવવા બાબતનું પ્રમાણપત્ર (8) અ.જ.જા, અ.જા, સા.શૈ.પ અને આર્થિક રીતે નબળા વર્ગોના જાતિના પ્રમાણપત્ર

(9) કોમ્પ્યુટર જાણકારી અંગેનું પ્રમાણપત્ર.


Forest Department Important Notice for Present in Physical Test (Advt. No. FOREST/202223/1)


forest.png

Links

Click Here



અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો!
Platform Link
WhatsApp Group WhatsApp Group
WhatsApp Channel WhatsApp
Facebook Group Facebook Group
Facebook Page Facebook Page
Telegram Channel Telegram Group

Stay Connected With GujuNaukri.com and Get the latest Update.

Forest Department Important Notice for Present in Physical Test (Advt. No. FOREST/202223/1). naukariupdate, gujunaukri.com, guju naukri



નવી પોસ્ટ વાંચો