GujuNaukri.com Official Date : 03-10-2024
Gujarat Public Service Commission (GPSC) Important Notice to Download Interview Call Letter of Advt No. 31/2021-22, ICT Officer 2024. for more information are given below in Details.
Post : ICT Officer, Class - 2 (Advt No. 31/2021-22)
આઇ.સી.ટી.ઓફીસર, વર્ગ–૨, જા.ક્ર.૩૧/૨૦૨૧-૨૨ અન્વયે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેનાં પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા બાબત
આયોગ દ્વારા પ્રસિદ્ધ માર્ગ અને મકાન વિભાગ હેઠળની આઇ.સી.ટી.ઓફીસર, વર્ગ- ૨, જા.ક્ર.૩૧/૨૦૨૧-૨૨ અન્વયે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેના પ્રવેશપત્ર (Interview Call Letter) અને સંબંધત પરિશિષ્ટ આયોગની વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in ૫૨થી ડાઉનલોડ કરી, પ્રિન્ટ લઈ રૂબરૂ મુલાકાતના દિવસે સાથે લાવવાના રહેશે. આ માટે આયોગ દ્વારા અલગથી પત્ર પાઠવવામાં આવશે નહિ.
રૂબરૂ મુલાકાતનો પ્રવેશપત્ર Online ડાઉનલોડ કરવાની રીત૧. રૂબરૂ મુલાકાતનો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે https://gpsc- ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે.
૨. વેબસાઇટ ૫૨ Call Letter/Form સેક્શનમાં જઇ Interview Call Letter ૫૨ ક્લિક ક૨વાનું ૨હેશે. ત્યા૨બાદ Select Job માં તમા૨ી જાહેરાત પસંદ કરી Confirmation Number અને date of birth Enter ક૨વાના રહેશે અને OK બટન ૫૨ ક્લીક કરવાનું રહેશે.
૩. ત્યા૨બાદ ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર અને પશિષ્ટ ડાઉનલોડ કરવાના રહેશે.
નોંધ:-૧. પ્રવેશપત્ર અને સંબંધિત પરિશિષ્ટ તા.૦૩-૧૦-૨૦૨૪ બપોરે ૧૩:00 કલાકથી ડાઉનલોડ કરી શકાશે.
૨. પ્રવેશપત્ર અને સંબંધિત પરિશિષ્ટ વગ૨ ઉમેદવા૨ને રૂબરૂ મુલાકાતમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.
Download Call Letter | Click Here |
|
|
Call Letter Notification | Click Here |
અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો! | |
Platform | Link |
---|---|
WhatsApp Group | WhatsApp Group |
WhatsApp Channel | |
Facebook Group | Facebook Group |
Facebook Page | Facebook Page |
Telegram Channel | Telegram Group |
Stay Connected With GujuNaukri.com and Get the latest Update.
The Gujarat Public Service Commission, widely addressed as GPSC conducted several exams to recruit vacant Group A posts in the state of Gujarat. The governmental commission aims in implementing various opportunities and overcoming unemployment in the state of Gujarat by conducting exams for all civil service posts.
The gujarat public service commission was constituted under article 315(1) of the constitution of india has defined function of the public service commission in which one of the most significant power listed is the power as an advisory. It can give advice to the president and the governors of any state in.
As per the provision of the Constitution of India formation of the Gujarat Public Service Commission has been made on 01-05-1960.