GujuNaukri.com Official Date : 18-11-2024
Gujarat Secondary Service Selection Board (GSSSB) has released the call letters for the Group A and B Combined Competitive Examination 2024. Candidates can now download their admit cards from the official GSSSB website. GSSSB Group A and B Combined Competitive Examination Call Letter Download 2024. for more information are given below in Details.
Group A and B Combined Competitive Examination
Applicants are advised to verify all details on the call letter, including the exam date, time, and venue. Ensure you carry a valid photo ID along with the admit card to the exam center. Stay tuned for further updates on answer keys, results, and other notifications related to the GSSSB Group A and B recruitment.
પરીક્ષા માટેના પ્રવેશપત્ર (કોલ લેટર) પરીક્ષા શરૂ થવાની તારીખ એટલે કે તા. ૨૫/૧૧/૨૦૨૪ સુધીમાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે. પ્રવેશપત્ર (કોલલેટર) વિના ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે પ્રવેશપત્ર (કોલલેટર) અને ઉમેદવારનું અસલ ઓળખપત્ર (આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાસપોર્ટ, ચૂંટણી ઓળખકાર્ડ પૈકી એક) સાથે રાખવું ફરજીયાત છે.
ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ-B) પૈકી ગૃપ-Aની મુખ્ય લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) પૈકી ગૃપ-A ની તા. ૨૫/૧૧/૨૦૨૪ થી તા. ૨૭/૧૧/૨૦૨૪ દરમિયાન યોજાનાર મુખ્ય પરીક્ષા માટેના પ્રવેશપત્ર (કોલ લેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ તા.૧૮/૧૧/૨૦૨૪ના રોજ ૧૫.૦૦ કલાકથી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે.
પ્રવેશપત્ર (કોલલેટર) Online ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં
(૧) https://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું.
(૨) Call letter/ Preference/Select Job પર ક્લિક કરી Secondary Exam Call letter પર ક્લિક કરવાથી નવી Window ઓપન થશે
(૩) જ્યાં આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં Confirmation Number તથા Birth Date (dd/mm/yyyy પ્રમાણે) ટાઇપ કરીને આપેલ Captcha ટાઇપ કરી Ok પર ક્લિક કરવું.
(૪) Print Call Letter પર Click કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્કીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે).
ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઇ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ અથવા રૂબરૂ કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.
Group A & B CCE Exam Call letter | Click Here |
|
|
CCE Call Letter Notification | Click Here |
Official Website | Click Here |
અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો! | |
Platform | Link |
---|---|
WhatsApp Group | WhatsApp Group |
WhatsApp Channel | |
Facebook Group | Facebook Group |
Facebook Page | Facebook Page |
Telegram Channel | Telegram Group |
Stay Connected With GujuNaukri.com and Get the latest Update.