GSSSB Various Exam Schedule Declare 2025
Valid.
Please fill out this field.

GujuNaukri.com Official    Date : 06-03-2025


Gujarat government has announced the document verification schedule for various positions under Advt. No. 218/202324, 219/202324, and 235/202425. Candidates applying for the post of Guest House/Vishram Gruh Manager Grade-2 (Advt. No. 235/202425) must attend verification on May 15, 2025, from 09:00 AM to 12:00 PM. For the Occupational Therapist position (Advt. No. 218/202324), the verification will be conducted on May 15, 2025, from 02:00 PM to 05:00 PM. Similarly, candidates for the Sterilizer Technician post (Advt. No. 219/202324) are required to appear on May 25, 2025, from 09:00 AM to 12:00 PM.



GSSSB Exam Schedule 2025

Exam Schedule


Post Name :
Guest House/Vishram Gruh Manager Grade-2 (Advt. No. 235/202425)
Occupational Therapist (Advt. No. 218/202324)
Sterilizer Technician (Advt. No. 219/202324)


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના

મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની MCQ - CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. પરીક્ષાના કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

Advt. No. ૨૩૫/૨૦૨૪૨૫ મેનેજર (અતિથિ ગૃહ/ વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક) ગ્રેડ-૨ - ૧૫/૦૫/૨૦૨૫, ૦૯.૦૦ થી ૧૨.૦૦
Advt. No. ૨૧૮/૨૦૨૩૨૪ ઓક્યુપેશનલ થેરાપીસ્ટ - ૧૫/૦૫/૨૦૨૫, ૧૪.૦૦ થી ૧૭.૦૦
Advt. No. ૨૧૯/૨૦૨૩૨૪ સ્ટરીલાઈઝર ટેક્નીશીયન - ૨૫/૦૫/૨૦૨૫, ૦૯.૦૦ થી ૧૨.૦૦

આ સંભવિત પરીક્ષાના આયોજનમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.



Exam Date : 15/05/2025 and 25/05/2025


GSSSB Various Exam Schedule Declare 2025


GSSSB Various Exam date schedule 2025.png

Links

Click Here
Click Here



અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો!
Platform Link
WhatsApp Group WhatsApp Group
Facebook Group Facebook Group
Facebook Page Facebook Page
Telegram Channel Telegram Group

Stay Connected With GujuNaukri.com and Get the latest Update.

Gujarat government jobs, document verification, Advt. No. 218/202324, Advt. No. 219/202324, Advt. No. 235/202425, Guest House Manager, Vishram Gruh Manager, Occupational Therapist, Sterilizer Technician, Gujarat job updates, competitive exam, government recruitment, job notification, call letter, exam schedule, GSSSB Various Exam Schedule Declare 2025. gujunaukri.com



નવી પોસ્ટ વાંચો