GujuNaukri.com Official Date : 02-02-2025
Vadodara Municipal Corporation (VMC) Junior Clerk Waiting List (Advt. No. 996/2021-22) 2025. VMC Junior Clerk Waiting List 2025 for Advt. No. 996/2021-22, released by Vadodara Municipal Corporation (VMC). Candidates who appeared for the recruitment process can now review the official waiting list to check their status. This list includes details of selected candidates, document verification updates, and further appointment procedures. Stay updated with the latest VMC Junior Clerk recruitment news and ensure you do not miss any important updates. For more details, download the official waiting list PDF and check your result now.
Post Name : Junior Clerk (Class-3)
વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્ર્માંકઃ ૯૯૬/૨૦૨૧-૨૨, જુનિયર ક્લાર્ક, વર્ગ-૩ સંવર્ગની પ્રતીક્ષા યાદી પ્રસિદ્ધ કરવા માટેની અગત્યની જાહેરાત
વડોદરા મહાનગર પાલિકાની જાહેરાત ક્રમાંક: ૯૯૬/૨૦૨૧-૨૨- જુનીયર ક્લાર્ક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે તા. ૦૮/૧૦/૨૦૨૩ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવેલ સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ્સ આધારે પસંદગી યાદીતાઃ૧૪-૦૩-૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. જે અન્વયે ઉકત સંવર્ગમાં કેટેગરીવાઇઝ મેરીટસ ના ધોરણે પ્રતીક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી આ સાથે મુકવામાં આવેલ છે.
પ્રમાણપત્રોની ચકાસણીના અંતે આ સાથે નીચે દર્શાવ્યા મુજબની યાદીઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.
(૧) પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ મેરીટસના ધોરણે પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- C),
(૨) પ્રમાણપત્રોની ચકાસણીના અંતે ગેરહાજર (ABSENT) રહેલ ઉમેદવારોની યાદી (Annexure- D),
નોંધઃ- સદર પ્રતીક્ષા યાદી હુકમ થયા તા.૧૪-૦૩-૨૦૨૪ થી ૦૨ વર્ષ માટે અમલમાં રહેશે.
Waiting List | Click Here |
Official Website | Click Here |
અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો! | |
Platform | Link |
---|---|
WhatsApp Group | WhatsApp Group |
Facebook Group | Facebook Group |
Facebook Page | Facebook Page |
Telegram Channel | Telegram Group |
Stay Connected With GujuNaukri.com and Get the latest Update.