GujuNaukri.com Official Date : 13-12-2024
VMC Sainik (Fireman) Provisional Answer Key and OMR Download 2024. VMC Sainik (Fireman) Provisional Answer Key and OMR Download for 2024 is now available. Candidates who appeared for the exam can access the provisional answer key and their OMR sheets to verify their responses. This enables applicants to cross-check their answers and calculate their expected scores. For detailed instructions on downloading the answer key and OMR sheet, refer to the information provided below. for more information are given below in Details.
Post : Sainik (Fireman)
Vadodara Municipal Corporation તા.૦૮-૧૨-૨૪ (રવિવાર) ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની OMR Sheet ની Scan Image Copy તથા પ્રોવિઝનલ આન્સર કી
જેની સામે પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવાર તા.૨૪-૧૨-૨૪ સાંજે (૧૭:૦૦ કલાક) સુધી વેબસાઇટ પર મુકવામાં આવેલ નિયત નમૂનામાં લેખિતમાં જરૂરી આધાર પુરાવાસહ રૂબરૂ અથવા ટપાલથી વાંધા/સુચન વડોદરા મહાનગરપાલિકા, રૂમ નં.૧૨૭, રેકોર્ડ બ્રાન્ચ, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦ ૦૦૧ ખાતે રજુ કરી શકશે.
સદર મુદત બાદ આવેલ વાંધા સુચન તેમજ આધાર પુરાવા વિના રજુ કરેલ વાંધા/સૂચન આપો આપ રદ ગણાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે
Provisional Answer Keys | Click Here |
|
|
OMR Download | Click Here |
અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો! | |
Platform | Link |
---|---|
WhatsApp Group | WhatsApp Group |
WhatsApp Channel | |
Facebook Group | Facebook Group |
Facebook Page | Facebook Page |
Telegram Channel | Telegram Group |
Stay Connected With GujuNaukri.com and Get the latest Update.