GujuNaukri.com Official Date : 01-10-2024
Forest Guard Physical Test Call Letter Notification 2024. for more information are given below in Details.
Post :-
Forest Guard - (Advt. No. Forest/2022-23/1)
અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર જાહેરાત ક્રમાંકઃ (FOREST/202Ż23/1)જાહેર નોટિસ
જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1, વનરક્ષક વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૮૨૩ જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજવા માટે જે તે જીલ્લાની ભરવાની થતી જગ્યાનાં આધારે જરૂરી ૨૫(પચ્ચીસ) ગણા ઉમેદવારોની યાદી ધ્યાને લઇ તેઓની શારીરિક ક્ષમતા કસોટી માટે જે તે રિજયનમાં તારીખ, સમય અને સ્થળની વિગતો નીચે પત્રક મુજબ છે.
વનરક્ષક વર્ગ-૩ સંવર્ગના ભરતી નિયમો / પરીક્ષા નિયમો મુજબ ઉમેદવારોએ માટે શારીરિક ક્ષમતા કસોટી પાસ કરવી જરૂરી છે. જે ઉમેદવાર આ માટે શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત રહેશે નહિ તેઓને બીજી તક આપવામાં આવશે નહિ અને તેઓની ઉમેદવારી રદ્દ થશે. જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરેલ જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 ના તા:૦૭/૦૮/૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ કરેલ ઉમેદવારોની યાદીમાં સામેલ ઉમેદવારોએ શારિરીક ક્ષમતા કસોટીમાં અચુક હાજર રહેવાનુ રહેશે.
શારીરિક ક્ષમતા કસોટીનાં સમયે કોલલેટર અને કોલલેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રો અચુક લાવવાનાં રહેશે.
આ શારીરિક ક્ષમતા કસોટી અંગેના કોલલેટર ઓજસ વેબસાઇટ ઉપરથી તા:૩૦/૦૯/૨૦૨૪ના રોજ ૧૭ : ૦૦ કલાકથી શારીરિક ક્ષમતા કસોટીના નિયત કરેલ તારીખ/સમય સુધી ડાઉનલોડ કરી શકશે.
Forest Guard Call Letter Notification | Click Here |
|
|
Call Letter Download | Click Here |
અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો! | |
Platform | Link |
---|---|
WhatsApp Group | WhatsApp Group |
WhatsApp Channel | |
Facebook Group | Facebook Group |
Facebook Page | Facebook Page |
Telegram Channel | Telegram Group |
Stay Connected With GujuNaukri.com and Get the latest Update.