GujuNaukri.com Official Date : 10-10-2024
Jamnagar Municipal Corporation (JMC) MPHW, Lab Technician (UPHC & UCHC) Document Verification List & Instruction 2024. for more information are given below in Details.
Post :
M.P.H.W. 08/202324
LAB TECHNICIAN (U.P.H.C.) 03/202324
LAB TECHNICIAN (U.C.H.C.) 03/202324
જેમાં સફળ થયેલ ઉમેદવારો પૈકી ઉચ્ચ મેરીટ ધરાવતા ઉમેદવારોને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવાના થતા હોય જે ઉમેદવારોનું લીસ્ટ સંવર્ગ વાઈઝ જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે યાદીના તમામ ઉમેદવારો નીચેની સૂચનાઓ ખાસ ધ્યાને લેવા જાણશો.
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર - સમય સવારે ૦૯ : ૩૦ કલાકે
લેબ ટેકનીશીયન (UPHC) અને (UCHC) - બપોરે ૦૩ : ૦૦ કલાકે
તારીખ : તા.૧૪-૧૦-૨૦૨૪, સોમવાર
સ્થળ:
કોન્ફરન્સ હોલ,
૨ જો માળ,
ફાયર શાખા,
જામનગર મહાનગરપાલિકા,
લાલ બંગલા સર્કલ,
જામનગર-૩૬૧૦૦૧
Document Verification Instruction | Click Here |
|
|
MPHW Called Candidate list for document Verificaion | Click Here |
Lab Technician UPHC Candidate list for document Verificaion | Click Here |
Lab Technician UCHC Candidate list for document Verificaion | Click Here |
અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો! | |
Platform | Link |
---|---|
WhatsApp Group | WhatsApp Group |
WhatsApp Channel | |
Facebook Group | Facebook Group |
Facebook Page | Facebook Page |
Telegram Channel | Telegram Group |
Stay Connected With GujuNaukri.com and Get the latest Update.